Suvichar in Gujarati Text : જો આપણે આપણા શાળાના સમય વિશે વિચારીએ તો આપણા શિક્ષક અથવા વર્ગ મોનીટર સુવિચાર અથવા બ્લેક બોર્ડ લખે છે. અને પ્રાર્થના પછી સવારે કોઈએ ગુજરાતી સુવિચાર બોલવું પડશે. અને આ ગુજરાતી સુવિચાર સુપ્રભાત આપણા દિવસ પર સકારાત્મક અસર કરે છે અને તેમ છતાં આપણા જીવનને પણ સકારાત્મક બનાવે છે.
જો આપણે ઈન્ટરનેટ પર બતાવીએ તો ગુડ મોર્નિંગ ઈમેજીસ પુષ્કળ છે, પણ ગુજરાતીમાં ગુડ મોર્નિંગ ઈમેજીસ ઘણી ઓછી છે. તેથી આ પોસ્ટમાં મૂળભૂત રીતે હું Short Suvichar in Gujarati Text શીર્ષક સાથે આ વસ્તુઓને ઉકેલવા અને સુંદર છબીઓ બનાવવાનો પ્રયાસ કરવા માંગું છું.
Suvichar in Gujarati Text 2023 ગુજરાતી સુવિચાર અર્થ સાથે
![Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (1) Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (1)](https://i0.wp.com/www.educationalbaba.org/wp-content/uploads/2023/05/suvichar-in-gujarati-text-2.jpg)
લોકોની ટીકાથી તમારે માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે.
બદલો લેવા કરતા
બદલાઈ જવામાં વધારે માજા આવે છે.
વિશ્વાશને નિસ્વાર્થ પણે,
નિભાવતા આવડવું જોઈએ,
લાગણીઓ નો લાભ લેતા તો,
આખી દુનિયાને આવળે છે.
બહુ સારો સ્વભાવ પણ સારો નહિ,
કેમ કે પછી એ નથી સમજાતું કે,
તમારી કદર થયી રહી છે કે ઉપયોગ.
સંબંધનું આયુષ્ય
સમજણ પર આધારિત છે,
સમય પર નહીં.
- Happy Birthday Wishes in Gujarati
માટીની ભીનાશ જેમ
વૃક્ષને પકડી રાખે છે તેમ
શબ્દોની મીઠાસ મનુષ્યના
સંબંધોને સાચવી રાખે છે.
અનુમાન
આપણા મનની કલ્પના છે.
અને અનુભવ
આપણા જીવનનો પાઠ છે…!
સપના એટલે
પગથિયાં વિનાની સીડી…!
સંકલ્પ એટલે નિશ્ચિત
કરેલાં પગથિયાં…!!
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ
ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે…!!
મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે.
સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે…!!
Suvichar in Gujarati Text 2023 (ગુજરાતી સુવિચાર અર્થ સાથે)
![Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (2) Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (2)](https://i0.wp.com/www.educationalbaba.org/wp-content/uploads/2023/05/suvichar-in-gujarati-text-3.jpg)
“જીંદગી ની કડવી પરંતુ સાચી હકીકત એ છે કે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે..!!”
“સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણકે, સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી.”
“નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી, એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.”
“લોગોં પર ભરોસા કરતે સમય થોડા સાવધાન રહીએ ક્યાંકી ફિટકરી ઔર મિશ્રી ( સાકર ) દોનોં એક જૈસે દિખાઇ દેતે હૈ .”
- Good Morning Images New 2023
“મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે , એવા લોકોથી હંમેશા દુર રહેવું”
સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે ,
કાળી રાત ગમે તેટલી લાંબી હોય, પણ સવાર જરૂર અંધકાર હટાવે છે.
સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેનજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે.
સબંધ જળવાઈ રહે એજ ઘણું છે,
બધા હસતા રહે એ ઘણું છે.
હર એક પળ તો સાથે નથી રહી શકતા સાહેબ,
એક બીજા ને યાદ કરતા રહીએ એ પણ ઘણું છે.(Video) Life suvichar gujarati || gujarati suvichar || suvichar gujarati
એક ભૂલ જીવનમાં ઘણું શીખવાડી જાય છે.
ઘણું શીખ્યા છતાં પણ તે ભૂલો કરી જાય છે.
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ
ભાગ્ય ને કેમ દોષ દેવો સાહેબ,
સપના આપણા છે તો મેહનત પણ આપણી જ લાગશે ને.
Suvichar in Gujarati Text 2023 (ગુજરાતી સુવિચાર અર્થ સાથે)
![Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (3) Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (3)](https://i0.wp.com/www.educationalbaba.org/wp-content/uploads/2023/05/suvichar-in-gujarati-text-4.jpg)
દોષ સિર્ફ અંધેરો કા નહીં હોતા કભી રોશની ભી અંધા બના દેતી હૈ.
ઐસા કભી મત સોચા કી મેરી ઝિંદગી ખતમ હો ગયી હૈ એક નયી શુરુઆત કી જાયે તો ધીરે ધીરે સબ સહી હો જાતા હૈ.
માર્ગમાં હજારો મુસીબતો અને પ્રયત્નો અગણિત છે, આનું નામ છે જીવન, ચાલતા રહો સાહેબ.
જીવનનું સત્ય આ છે, બધા જવા માટે જ આવ્યા છે.
આ રીતે ફકીરે જીવનનું ઉદાહરણ આપ્યું, મુઠ્ઠીમાં ધૂળ લીધી અને હવામાં ફેંકી દીધી.
બહુ ફરિયાદ છે તારી પાસેથી, હે જીંદગી, પણ હું ચૂપ છું કારણ કે તેં જે આપ્યું છે તે ઘણાને નસીબમાં નથી મળતું.
યોગ્ય સમયે લેવામાં આવેલ “કડવી ચુસકી” ઘણીવાર જીવનને “મીઠી” બનાવી દે છે.
સત્ય પર તમે ગમે તેટલા પડદા લગાવો, તે એક દિવસ નગ્ન થઈ જાય છે.
સત્યના અવાજમાં એટલો કંટાળો આવે છે કે બોલનારની જીભ કપાઈ જાય છે અને સાંભળનારાના કાનના પડદા ફાટી જાય છે.
દવા નહિ સાચું કહો સાહેબ, દરેકની જીભ કડવી લાગે છે.
Suvichar in Gujarati Text 2023 (ગુજરાતી સુવિચાર અર્થ સાથે)
![Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (4) Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (4)](https://i0.wp.com/www.educationalbaba.org/wp-content/uploads/2023/05/suvichar-in-gujarati-text-5.jpg)
આજના દરેક પ્રેમીની આ કહાની છે, મજનુ લૈલાને ચાહે છે, અને લૈલા કોઈ બીજાની છે.
જૂઠનો ચહેરો કાળો છે પણ દુનિયાને સત્ય દેખાતું નથી.
મહાદેવ કહે છે કે, ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવો, તમારા કરતાં પણ વધારે હોંશિયાર માણસો રાખ બનીને પડ્યા છે.
દરેક વર્ષ જતા જતા બે વાત સમજાવતું જાય છે, કોઈ Permanent નથી ને જીવન આગળ વધતું જાય છે.
બોલજો એવું કે પડઘા પડે, ઘા નહીં.
સ્વાર્થી લોકો દિલ ને રમકડું સમજી ને બહુ રમે છે, તેઓ શરીફ હોવાનો ઢોંગ કરીને ખુલ્લેઆમ જુઠ્ઠું બોલે છે.
- Friendship Quotes in Gujarati
મૃત્યુ એ જિંદગીનું મોટું નુકસાન નથી નુકસાન સમયનું જે સમય તમે જીવતા હોવા છતાં પણ નથી જીવી સકતા.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી, નોકર તો રોજ ડુંગળી ખાતો.
(Video) સુવિચાર ગુજરાતી માં/સુવિચાર/ suvichar gujarati/suvichar/best suvichar/
આ આંખોની નીચે જે કાળા ડાઘ છે. ઍ નહી જીવાયેલી જીંદગી નો ભાગ છે.
જીવનમાં તમારી પાસે કંઇ જ બચ્યું ના હોય
ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય
Suvichar in Gujarati Text 2023 (ગુજરાતી સુવિચાર અર્થ સાથે)
![Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (5) Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (5)](https://i0.wp.com/www.educationalbaba.org/wp-content/uploads/2023/05/suvichar-in-gujarati-text-6.jpg)
જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું ,
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – પારકા તો દુર
પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો
ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો
પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે
ત્યાં સંબંધ હારે છે
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે
ત્યાં સંબંધ જીતે છે
બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને
પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ
સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી
રડવું નહી લડવું નહી, કોઈને નડવું નહી
જીવનમાં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ, બસ સંબંધ
એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે !!
નાની એવી જિંદગી છે, કોને કોને ખુશ રાખવા સાહેબ, જો દીવો
પ્રગટાવીએ છીએ તો, અંધકાર ખોટું માની જાય છે !!
પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ, એક દિવસ એવો પણ
આવશે જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો
હશે !!
અમુકવાર શું બોલવું એના કરતાં શું ન બોલવું તેનું જ્ઞાન સંબંધો
સાચવી રાખે છે..!!
રંગ જોઈને પ્રેમ ના કરો
કાળી કીડી કરડતી નથી પણ લાલ કીડીઓ જ સુજાડી દે છે.
જીંદગી ની કડવી પરંતુ સાચી હકીકત એ છે કે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે..!!
Suvichar in Gujarati Text 2023 (ગુજરાતી સુવિચાર અર્થ સાથે)
![Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (6) Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (6)](https://i0.wp.com/www.educationalbaba.org/wp-content/uploads/2023/05/suvichar-in-gujarati-text-7.jpg)
સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણકે, સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી.
નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી, એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.
તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે.
જેવા છો તેવા જ રહો, કેમ કે ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ કરતા વધુ હોય છે…..
ધુપ બહુત હી કામ આઇ કામયાબી કે સફર મેં છાંવ મેં અગર હોતે તોસો ગયે હોતે . .
- Life Quotes in Gujarati Text
લોગોં પર ભરોસા કરતે સમય થોડા સાવધાન રહીએ ક્યાંકી ફિટકરી ઔર મિશ્રી ( સાકર ) દોનોં એક જૈસે દિખાઇ દેતે હૈ .
મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે , એવા લોકોથી હંમેશા દુર રહેવું
જીવન એટલે પ્રેમ અને શ્રમની સરીતાઓનું સંગમ. જીવન એક ફૂલ છે,
પ્રેમ એની સૌરભ છે. જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહિ,
કારણ કે જીવન સમયનું જ બનેલું છે.(Video) સુપ્રભાત ગુજરાતી સુવિચાર #short #gujaratisuvichar
કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય, તેને તોડીએ નહીં
તો સારું કેમ કે, પાણી ગમે તેટલું ડોળુ હોય એનાંથી તરસ ન
છીપાવી શકાય તો કંઈ નહીં, પણ આગ તો ઓલવી જ શકાય.
તમારા અજ્ઞાનનું જ્ઞાન, એ જ્ઞાન નો સર્વાધિક શ્રેષ્ઠ અંશ છે.
Suvichar in Gujarati Text 2023 (ગુજરાતી સુવિચાર અર્થ સાથે)
![Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (7) Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (7)](https://i0.wp.com/www.educationalbaba.org/wp-content/uploads/2023/05/suvichar-in-gujarati-text-8.jpg)
દરેક જ્ઞાની પાસેથી જ્ઞાન મેળવો, ભલેને તે બાળક હોય.
અજ્ઞાન એ ભગવાનનો શ્રાપ છે,
જ્ઞાન એવી પાંખ છે જે આપણને ઉડાડીને સ્વર્ગમાં લઈ જાય છે.
ઘણી બધી બાબતોનું અધૂરું જ્ઞાન હોવા કરતાં કશું ન જાણવું વધુ સારું છે.
જે બીજા વિશે જાણે છે તે વિદ્વાન છે,
જે પોતાના વિશે જાણે છે તે જ્ઞાની છે.
જીવનમાં જ્યારે તમારી પાસે કંઇ બચ્યું જ ના હોય
ત્યારે તમારું ભવિષ્ય તો બાકી જ હોય.
- Love Quotes in Gujarati
જ્યારે જ્યારે હું ચુપ રહ્યો છું ત્યારે ત્યારે હું લોકોને સારો લાગ્યો છું ,
જ્યારે જ્યારે હું સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર પણ પોતાનાઓને પણ હું કડવો ઝેર લાગ્યો છું.
ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો, અને એ જ ઈશ્વર સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપણ ને આપતો નથી.
આપણાં સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં ત્યાં સંબંધ હારે છે,
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે
ત્યાં ત્યાં સંબંધ જીતે છે.
બીજાની ભૂલ કાઢવા માટે ભેજું 🧠જોઈએ છે અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું ❤️જોઈએ છે.
સુખી થવા માટે ત્રણ વસ્તુ હમેશાં યાદ રાખવી
રડવું નહી, જરૂર વગર લડવું નહી અને કોઈને નડવું નહી.
Suvichar in Gujarati Text 2023 (ગુજરાતી સુવિચાર અર્થ સાથે)
![Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (8) Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (8)](https://i0.wp.com/www.educationalbaba.org/wp-content/uploads/2023/05/suvichar-in-gujarati-text-9.jpg)
જે આપણે ”નથી” અને “છીએ” એમ દેખાડવાનો દેખાવ કરવો એ દુઃખી થવાનો માર્ગ છે.
વિચારનો ચિરાગ બૂઝાઈ જવાથી આચાર પણ અંધ થઈ જાય છે.
નામ અને ઓળખાણ ભલે નાની હોય, પણ આપણી પોતાની હોવી જોઈએ.
આપણને જે ગમે તે કરવા કરતા જે કરીએ એ ગમાડવું એ સૌથી મોટી સિદ્ધિ છે.
શિક્ષણ એટલે જાણવું ,શીખવુ,અને આચરણમાં લાવવું.
કોઈ જાજા સમયે તમને પૂછે કે કેમ છે ? ત્યારે સમજવું કે કેમ છે નહીં કામ છે એટલે પૂછે છે. 🌹
માણસ પાસે બહુ રૂપિયો થઈ જાય એટલે માણસ “બહુરૂપીયો” થઈ જાય છે 🗿
પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે 🌱
નમક જેવા બનવું કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે અને તમારા વિના ચાલશે પણ નહીં 🌺
ભાગ્ય તમારા હાથમાં નથી પણ નિર્ણય તમારા હાથમાં છે. ✋
Suvichar in Gujarati Text 2023 (ગુજરાતી સુવિચાર અર્થ સાથે)
![Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (9) Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (9)](https://i0.wp.com/www.educationalbaba.org/wp-content/uploads/2023/05/suvichar-in-gujarati-text-10.jpg)
માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પરંતુ પોતાની તકલીફ વેંચી નથી શકતો અને બીજાની શાંતિ ખરીદી નથી શકતો.
જીવનમાં બધું આવડયું સાહેબ
પણ
જેવા સાથે તેવા થતા ના આવડયું
જીવનમાં બધું ફાવી જશે
પણ ખાંડ વગર ની ચા
અને લાગણી વગર ના સંબંધ જરાય નઈ ફાવે
વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે
પણ તેમાંથી મળેલા અનુભવ ને
હંમેશા યાદ રાખજો
- Positive Motivational Quotes in Gujarati
માણસને પરિસથિતિ કરતાં
વિચારોનો થાક વધુ લાગે છે
માણસ જીવનમાં
ગમે તેટલો વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી
અને શાંતિ ખરીદી શકતો નથી
“વ્યક્તિ ના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે,
બાકી એક નામ ના હજારો લોકો હોય છે આ દુનિયા માં”
“જે નિરાશા ને ક્યારેય જોતાં નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી,
અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી.”
“માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે પરંતુ કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યો છે.”
Suvichar in Gujarati Text 2023 (ગુજરાતી સુવિચાર અર્થ સાથે)
![Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (10) Best 405+ Good Morning Suvichar in Gujarati Text [2023] ગુજરાતી સુવિચાર અર્થ સાથે - Educational Baba (10)](https://i0.wp.com/www.educationalbaba.org/wp-content/uploads/2023/05/suvichar-in-gujarati-text-11.jpg)
“કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી,
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે.”
દરેક ડર
એક સમય પછી
ક્રોધ બની જાય છે !!
ભૂલ હંમેશા માણસના
મગજને ભ્રમિત કરી દે છે,
જો તમે ટ્રેનમાં ટીકીટ ના લીધી હોય
તો સમોસા વેચવા વાળો પણ
ટીટી જેવો દેખાય છે !!
વાતો નહીં કામ મોટા કરો,
કેમ કે લોકોને દેખાય છે ઓછું
અને સંભળાય છે વધુ !!
ભલે ગમે તેટલું
ખરાબ થાય તમારી સાથે
પણ વિશ્વાસ રાખજો કે તેમાં પણ
ઈશ્વરે કંઇક સારું જ વિચાર્યું
હશે તમારા માટે !!
બુદ્ધિશાળી
માત્ર એ જ છે જે
જાણે છે કે એને મૂરખ
ક્યારે દેખાવું જોઈએ !!
વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ.
કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે.
ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે,
સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું.
એકલા છો તો…
વિચારો પર નિયંત્રણ રાખો
અને
સૌની સાથે છો તો..
જીભ પર નિયંત્રણ રાખો…
સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી
જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પર પણ
ત્યાં સુધી તે ભગવાન ન બને.
પરિસ્થિતિઓ જેટલી જલદી
તમને તોડે છે…
તેનાથી ઘણી વધારે તમને
મજબૂત બનાવી દે છે…
- Good Morning Quotes in Gujarati Text